હંમેશા હકારાત્મક રહો!

હકીકત – જે પ્રમાણે તમે કલ્પના કરો છો, તેમ તમે બનશો!


વિગતો - જો તમે પોતે કહો છો, "મારું સ્વાસ્થ્ય સારું છે" તો તમને સારું લાગશે અને તમે સારા બનશો. તેવી જ રીતે, જો તમે એમ કહેતા રહેશો કે, "મારી તબિયત સારી નથી," તો તમને વધુ ખરાબ લાગશે. ફક્ત યાદ રાખો – જેવી તમે કલ્પના કરશો તેવા તમે બનશો!

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...