ચોમાસામાં તહેવારો

હકીકત - વૈષ્ણવો, જૈનો અને શિવ ધર્મના મોટા ભાગના બધા જ તહેવારો, ચોમાસાના ચાર મહિનાઓમાં આવે છે.


વિગતો - વરસાદની સીઝનમાં મચ્છરો વધી જાય અને તબિયત બગડે. હવામાં ભેજ રહેવાના કારણે પાચનશક્તિ ઘટી જાય. આ દિવસોમાં ઓછું ખાવાનું ખવાય તો રોગ સામે ફાઈટ કરવાની શક્તિ સારી રહે. તેથી, આ ટાઈમે ઉપવાસ કરો, એકાદશી કરો, એક વાર જમો અને સાથે-સાથે ભક્તિ-આરાધના કરો. શરીર નિરોગી રહે એથી વધારે ધર્મ કરી શકાય. આમ બધા તહેવારો ઋતુ, તબિયત અને ભક્તિ સાથે કનેક્ટેડ છે.

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...