ચીઢને કારણે ભય લાગે

ફેક્ટ – શું તમને સાપથી ડર લાગે છે? જો તમે ગરોળી જોઈ જાવ તો ચીસ પાડીને ભાગી જાવ છો? શું તમે ક્યારેય વિચાર્યું છે કે એવું કેમ થાય છે?


વિગત - જયારે આપણને કોઈ પ્રત્યે બહુ અણગમો હોય ત્યારે આપણને તેનો ડર લાગે. આપણો ડર એ અણગમામાંથી આવે છે. જો આપણે તેનામાં ભગવાન જોઈએ તો અણગમો કે ભય રહેશે નહિ. 

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...