૧૦ રૂપિયાના નુકસાન સામે ૧૦૦૦ રૂપિયાનું નુકસાન

હકીકત - એક ઝાડ કાપવું એ દસ રૂપિયાનું નુકસાન કરવા બરાબર છે અને એક માણસને નુકસાન પહોંચાડવું એ એક હજાર રૂપિયાનું નુકસાન કરવા બરાબર છે.


વિગતો - ભગવાન ઝાડની અંદર પણ રહે છે. પરંતુ માણસને નુકસાન પહોંચાડવું એ વધુ મોટું નુકસાન છે કારણ કે તે પાંચ ઈન્દ્રિયો ધરાવતો જીવ છે, તેની સામે એક વૃક્ષ જે એક ઈન્દ્રિય ધરાવતો જીવ છે. તો બાળકો, હવે તમે જાણ્યું કે આપણે કોઈ પણ માણસને નુકસાન કેમ ન કરવું જોઈએ?

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...