સૂર્ય અને ચંદ્રને ભૌતિક શરીર હોય છે

હકીકત - શું તમે જાણો છો કે સૂર્ય અને ચંદ્રને પણ ભૌતિક શરીર હોય છે? આત્માનું આયુષ્ય પૂરું થતાં જ તે ત્યાંથી નીકળી જાય છે અને તેના સ્થાને બીજો આત્મા આવે છે. આ રીતે, સૂર્ય અને ચંદ્રની અંદરનો આત્મા બદલાઈ જાય છે, પરંતુ શરીર એનું એનું એ જ રહે છે.


વિગતો - મનુષ્યોના કિસ્સામાં જ્યારે આત્મા જાય છે, ત્યારે શરીર બળી જાય છે જ્યારે સૂર્ય અને ચંદ્રમાંનું શરીર એવું જ રહે છે, તે બળતું નથી, ફક્ત આત્મા જ બદલાય છે. કેટલું રસપ્રદ!

Cookies Consent

This website use cookies to help you have a superior and more relevant browsing experience on the website. Read more...