આશીર્વાદ

Swami Vivekananda was going to America. Before leaving, he went to his mother Shardadevi to seek her blessings. Going on, he said, "I'm going to America. Bless me. ”

          The mother bowed at her feet, but the mother did not bless and stood silently. Swamiji again asked for blessings, but he remained silent. After a long time, the mother asked Swamiji to bring the knife kept in the room. Swamiji brought a knife but he did not realize that his show was related to Ashirwad. However, as soon as she got the knife, the mother showered blessings.

         સ્વામીજીએ ચકિત થઈને તેના વિશે પૂછ્યું તો માતાએ તેના વિશે જણાવ્યું, “બેટા, મેં જયારે છરી માગી તો તેં તેની ટોચ તારા હાથમાં પકડીને તેની બીજી બાજુ હાથમાં આપી. તેનાથી હું સમજી ગઈ કે તું તમામ ખોટી બાબતો પોતાની પાસે રાખીને લોકોનું ભલું જ કરીશ. પોતે ભલે ઝેર ગ્રહણ કરવું પડે પણ લોકોને તોહ અમૃતજ વહેંચીશ. તેથી હું તને અંતરથી આશીર્વાદ આપું છું.”

         આ સાંભળીને સ્વામીજીએ કહ્યું, “પણ હું આવું નથી વિચારતો. મેં તો એ વિચારીને છરીની ટોચ મારી તરફ રાખી કે તમને ઇજા ન થાય.”

          ત્યારે માતા વધારે પ્રસન્ન થઈને બોલી, “તે તો વધારે સારી વાત છે. તારા સ્વભાવમાં જ ભલાઈ છે. તું ક્યારેય કોઈનું ખોટું કરીશ નહીં. જા, મારા આશીર્વાદ સતત તારી સાથે છે.”

          અને ખરેખર, સ્વામી વિવેકાનંદજીનું સમગ્ર જીવન બીજાની ભલાઈમાં જ પસાર થયું.