Back to Top

સંગબળથી જીત

વાતાવરણ હૂંફાળું હતું. ઉદાસ ચહેરે ટીમ લોકર રૂમ તરફ જઈ રહી હતી. સુજયે કહ્યું, "મને માન્યામાં જ નથી આવતું કે આપણે હારી ગયા." વિરાજે ગુસ્સાથી જવાબ આપ્યો, "મને તો ખબર જ હતી". લીગમાં રેઈનબો રાઈડર્સ એક ફૂટબૉલ મેચ રમી ચુક્યા હતાં. ફાઈનલમાં પહોંચવા માટે હજુ બે મેચ રમવાની બાકી હતી.